Wednesday, March 4, 2020

ભરૂચ: ભરૂચમાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો

ભરૂચ: ભરૂચમાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો
Wednesday, March 5, 2020
ભરૂચ: ભરૂચમાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો

પોલીસે  મોપેડની બૉડીમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો.
Advertising 
મોપેડની બૉડી માંથી એક બાદ એક ૨૫૦ થી વધુ વિદેશી દારૂના પાઉચ મળી આવ્યા.
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_9.html

બુટલેગર હનીફ ઉર્ફે અંનું દિવાનની ૬૦ હજારના મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી.
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com

KM NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

No comments:

Post a Comment