રાજપીપળામાં સમસ્ત વલ્લભીય વૈષ્ણવો દ્વારા રસિયા હોળીની રમઝટ સાથે ડોલોઉત્સવ ઉજવાયો.
Ⓜ️વડોદરાથી ઈંદિરાબેટીજીના ભાઈ અને વૈષ્ણવ સંપ્રદાયના ગુરુ પ્રભુજી બાવાના સાનિધ્યમાં ફૂલો અને રંગો ઉડાડીને રસિયા હોળીની રમઝટ બોલાવાઈ.
Ⓜ️ઉત્સવ પરંપરા વસંતોત્સવ પર્વે વસંદપંચમી 40 દિવસ સુધી રંગોત્સવ મનાવવાની પ્રથા.
Ⓜ️વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઇને રંગો ઉડાડીને રસિયા હોળીના ગીતો ગાઈ નૃત્યગાન કર્યું.
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com
રાજપીપળા: રાજપીપળામાં સમસ્ત વલ્લભીય વૈષ્ણવો દ્વારા દશા ખડાયતાની વાડી પ.યૂ. ગો108 શ્રી પ્રભુજી બાવા તથા તેમના લાલજી શ્રી રાજેશ્વર બાવા ની ઉપસ્થિતિમાં મુખ્ય મનોરથી વૈષ્ણવ સમાજના આગેવાનો અને એડવોકેટ બંકિમ પરિખની ઉપસ્થિતિમાં તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વૈષ્ણવો દ્વારા રસિયાનું ગાન કરી અને ફૂલો અને રંગો ઉડાડીને રસિયા હોળી રમ્યા હતા. આ પ્રસંગે વડોદરા થી પધારેલ ઈન્દિરાબેટીજીના ભાઈ અને વૈષ્ણવ સંપ્રદાયના ગુરુ પ્રભુજી બાવાજીએ આર્શીવચન આપી વૈષ્ણવો સાથે ફુલફાગ ખેલ્યો હતા.
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post.html
પ્રભુજી બાવાજીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વેલેન્ટાઈન ડે અને ફ્રેન્ડશીપ ડે જેવા ઉત્સવ ઉજવે છે તેને બદલે ભારતીય સંસ્કૃતિના આવા આનંદમય અને પ્રભુમય ઉત્સવો ઉજવાય તે આજની નવી પેઢી માટે જરૂરી છે. તેમ જણાવી વૈષ્ણવો સાથે રશિયા હોળી રમી જાતે પ્રસાદીનું વિતરણ કરી ડોલોઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મનોરથી બંકિમભાઈ પરીખ, જીતુભાઈ ગાંધી, નિલેશ મઢીવાલા, સ્વાતિબેન, ઇન્દુભાઇ ગાંધી શોભનાબેન ગાંધી વગેરે વૈષ્ણવો પણ રશિયાની રંગતમાં જોડાયા હતા.
આ પ્રસંગે મુખ્ય મનોરથી બંકિમભાઈ પરીખે જણાવ્યું હતું કે આ ઉત્સવ પરંપરામાં વસંતોત્સવ વિશેષ ધાર્મિક મહત્વ છે. જેમાં વસંત પંચમી થી 40 દિવસ સુધી રંગોત્સવ મનાવવાની પ્રથા છે. જેના ભાગરૂપે રાજપીપળા ખાતે સમસ્ત વલ્લભીય વૈષ્ણવો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઇ ફૂલો અને રંગો ઉડાડીને રશિયા હોળીના ગીતો ગાયન નૃત્યગાન સાથે હોળીની રમઝટ બોલાવી હતી. વ્રજમાં રમતી રાધાકૃષ્ણની વ્રજની હોળી રમવાની પ્રાચીન અને પરંપરાને વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ એ જાળવી રાખી છે.હોળીના 40 દિવસ પૂર્વે વૈષ્ણવ સમ્પ્રદાય ની મહીલાઓ ક્રુષ્ણ મંદિર ,શેરીઓમા કૃષ્ણમય ભક્તિના રંગે રંગાઈ ને વ્રજની પરંપરા અનુસાર રસિયા હોળી રમીએ છીએ જેમાં તેમાં ભભુ ભક્તિનો રંગ ભેળવી રસિયા નું ગાન કરીને હોળીના ફાગણ ને વધાવાય છે .
🙏🌹 જય શ્રી વલ્લભ 🌹🙏
રિપોર્ટ :જ્યોતી જગતાપ, રાજપીપલા
KM NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

No comments:
Post a Comment