Saturday, February 29, 2020

हिन्दू पंचांग


हिन्दू पंचांग 

                 🌞 ~ हिन्दू पंचांग ~ 🌞
  ⛅ दिनांक 01 मार्च 2020
  ⛅ दिन - रविवार
  ⛅ विक्रम संवत - 2076
  ⛅ शक संवत - 1941
  ⛅ अयन - उत्तरायण
  ⛅ ऋतु - वसंत
  ⛅ मास - फाल्गुन
  ⛅ पक्ष - शुक्ल
  ⛅ तिथि - षष्ठी दोपहर 11:16 तक तत्पश्चात सप्तमी
  ⛅ नक्षत्र - कृत्तिका पूर्ण रात्रि तक
  ⛅ योग - इंद्रा दोपहर 12:37 तक तत्पश्चात वैधृति
  ⛅ राहुकाल - शाम 05:00 से शाम 06:27 तक
  ⛅ सूर्योदय - 07:00
  ⛅ सूर्यास्त - 18:41
  ⛅ दिशाशूल - पश्चिम दिशा में
  ⛅ व्रत पर्व विवरण - रविवारी सप्तमी  (दोपहर 11:17 से 02 मार्च सूर्योदय तक)

 💥 विशेष - षष्ठी को नीम की पत्ती, फल या दातुन मुँह में डालने से नीच योनियों की प्राप्ति होती है।(ब्रह्मवैवर्त पुराण, ब्रह्म खंडः 27.29-34)

                   🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

https://kansaramanish4kmnews.blogspot.com
  🌷 ब्लोकेज हो तो 🌷

  ➡ अदरक का कद्दुकस और गुड़ का कद्दुकस सुबह-सुबह थोड़ा खाएं ....श्वास बाहर रख के भगवान का नाम जपें ..ब्लोकेज खुल जायेगा | नींबू और २५ तुलसी के पत्तों का रस कभी-कभी लें ...इससे भी आराम होता है | काहे को by pass surgery कराना !!

                  🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

  🌷 होलाष्टक विशेष 🌷
  🙏🏻 फाल्गुन मास के शुक्ल पक्ष की अष्टमी से लेकर फाल्गुन मास की पूर्णिमा यानी होली के दिन तक का काल "होलाष्टक" कहलाता है | इन दिनों में शादी, ब्याह, सगाई आदि के काम नहीं किये जाते, लेकिन अगर जप-तप करते हैं तो बहुत फायदा होता है | चमत्कारिक फायदा होता है |

  💥 विशेष ~ 02 मार्च 2020 सोमवार से होलाष्टक प्रारंभ।

                   🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

  🌷 राजमा से सावधान 🌷

  🍲 ये सीजन गर्मी की है इन गर्मी की सीजनों में राजमा खाने वालें सावधान | इस सीजन में राजमा जल्दी पचता नही फिर गोंड़ों का और जोंड़ों का दर्द अदि करता है |

                   🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

  🌷 कर्जे के भार से बचें 🌷

  ➡ उबटन वाला स्नान यानी सात चीजों का उबटन लगा के नहाओ सात चीजें हैं :
  👉🏻 १ गेहूँ
  👉🏻 २ चावल ( जो ज्वार खाते हों वो ज्वार और जो चावल खाते हों वो चावल ले सकते हैं )
  👉🏻 ३ मूँग
  👉🏻 ४ चना
  👉🏻 ५ उड़द
  👉🏻 ६ जौं
  👉🏻 ७ तिल कर्जे के भार से छुड़ाने में बड़ा काम करेगा |
  ➡ इस का समान भाग मिश्रण बना लें उसको चक्की में पिसवाकर उस पाउडर का घोल बनाकर उससे नहाऐं पहले ललाट पर (भस्म की तरह बीच की तीन उँगलियों से लगायें) लगायें आधा-एक मिनट “ॐ नमः शिवाय ” बोलें इससे पाप नाशिनी ऊर्जा पैदा होगी और स्वास्थ्य में कितने लाभ होगें बता नहीं सकते, साबुन लगाने से डिप्रेशन होता है, शरीर के रोम-कूप पर बुरा असर पड़ता है
  ➡ सप्त धान उबटन का स्नान रोज करो | बहुत मदद मिलेगी .... गृह पीड़ा दूर होगी बहुत फायदा होगा |


                   🌞 ~ हिन्दू पंचांग ~ 🌞
            🙏🏻🌷💐🌸🌼🌹🍀🌺💐🙏🏻

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ઇન્ડીયા ફાઉન્ડેશન ધ્વારા આયોજિત ત્રિદિવસીય ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦ નો આજથી થયેલો પ્રારંભ.

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ઇન્ડીયા ફાઉન્ડેશન ધ્વારા આયોજિત ત્રિદિવસીય ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦ નો આજથી થયેલો પ્રારંભ 

આસામના મુખ્યમંત્રી  સર્વાનંદ સોનોવાલ સહિત કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર, માલદીવના પીપલ્સ મજલીસના સ્પીકર ર્મોહંમદ નાશીદ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોન્કલેવનું ઉદ્ધાટન

આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને ૧૫માં નાણાંપંચના અધ્યક્ષ  સિંઘનું ઇન્ડીયા ફાઉન્ડેશન સ્વરાજય એવોર્ડ એનાયત કરી કરાયું બહુમાન

 રાજપીપળા: આસામના મુખ્યમંત્રી  સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર, રાજ્યસભાના સભ્ય અને ઇન્ડીયા ફાઉન્ડેશનના સ્થાપક સભ્ય સુરેશ પ્રભુ, માલદીવના પીપલ્સ મજલીસના સ્પીકર મોહંમદ  નાશીદ, ઇન્ડીયા ફાઉન્ડેશનના કારોબારી સભ્ય શોર્ય ડોવાલ સહિત દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇન્ડીયા ફાઉન્ડેશ દ્વારા કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ટેન્ટસીટી નં.૨ ખાતે “Turning to Roots-Rising to heights” થીમ પર આજથી યોજાયેલી  ત્રિ-દિવસીય ૬ ઠ્ઠા વાર્ષિક ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ-૨૦૨૦ ને ખૂલ્લી મૂકાઇ હતી.


આ પણ જુઓ 
https://kansaramanish4kmnews.blogspot.com/2020/02/blog-post_29.html

રાજ્યસભાના સભ્ય અને ઇન્ડીયા ફાઉન્ડેશનના સ્થાપક સભ્ય સુરેશ પ્રભુએ પ્રારંભમાં  તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ફાઉન્ડેશનની કામગીરી સાથે ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦  ની રૂપરેખા આપી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ કોન્કલેવને દ્રષ્ય-શ્રાવ્ય માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવાયો હતો, જેમાં મુખ્યમંત્રી  રૂપાણીએ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ગુજરાતની આ ભૂમિ ઉપર સૌને આવકારી આ કોન્કલેવની સફળતાની શુભકામના પાઠવી હતી. તેમણે આ કોન્કલેવ માટે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં  સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધરતીના સ્થળ પસંદગી બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ જુઓ:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/02/blog-post_86.html

આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ.જયશંકર, માલદિવની પીપલ્સ મજલીસના સ્પીકર  મોહંમદ નાશીદ વગેરેએ  તેમના પ્રસંગોચિત વક્તવ્યો  આપ્યાં હતાં

  આ પ્રસંગે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ  એસ. જયશંકર અને માલદીવની પીપલ્સ મજલીસના સ્પીકર  મોહમંદ નાશીદના હસ્તે ઇન્ડીયા ફાઉન્ડેશન સ્વરાજય એવોર્ડ અંતર્ગત દેશના ૧૫ મા નાણાંપંચના અધ્યક્ષ એન.કે.સિંધને ર્ડો.બી.આર. શિનોય એવોર્ડ, આસામાના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલને ડૉ. એસ.પી. મુખર્જી એવોર્ડ એનાયત કરી બહુમાન કરાયું હતું. તદ્દઉપરાંત રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ કે. પરાશરનને  નારાયણગુરૂ એવોર્ડ તેમજ ફિલ્મ નિર્દેશક શ્રી ભરત બાલાને ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન એવોર્ડ ઘોષિત કરાયા હતા. એવોર્ડથી સન્માનિત ઉપસ્થિત એવોર્ડ વિજેતાઓએ સન્માનના પ્રત્યુતરમાં તેમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેકટર ડૉ. રાજીવ ગુપ્તાએ  સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેકટ અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરીને કોન્કલેવમાં ભાગ લઇ રહેલા પ્રતિનિધિઓને જરૂરી જાણકારી પુરી પાડી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજથી પ્રારંભાયેલા અને તા. ૧ લી માર્ચ,૨૦૨૦ સુધી ચાલનારા ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવના આ ૬ ઠ્ઠા વાર્ષિક ત્રિદિવસીય બૌધ્ધિક સમેલનમાં ભારતીય જીવન દ્રષ્ટિ અને વિચાર અને તેના વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પર વિભિન્ન વિષયોના નિષ્ણાંત ધ્વારા વાર્તાલાપ યોજાશે. આ સંમેલનમાં દેશ-વિદેશથી બુધ્ધિજીવી પ્રતિષ્ઠિત નાગરીકો અને વિષય નિષ્ણાંતો ડેલીગેટ તરીકે ભાગ લઇ રહયાં છે.

હવે  અહીં પણ જુઓ એક click માં  KM NEWS
https://kansaramanish4kmnews.blogspot.com

  આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલએ ઉકત ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવના કાર્યક્રમ અગાઉ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતના શિલ્પિ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી ધન્યતા અનુભવી હતી.

તસવીર  :જ્યોતિ જગતાપ , રાજપીપલા
KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara

ગરૂડેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે દ્વિ-દિવસીય પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન ખુલ્લું મુકાયું

Ⓜ️સેન્દ્રિય ખેતી એ એક એવી વિચારધારા છે કે જેના દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઇ શકાય છે અને પર્યાવરણ પણ જાળવી શકાય કહ્યું:-સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા

Ⓜ️આપણે સૌ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીએ તો ઓછી જમીનમાં વધારે ઉત્પાદન મેળવી શકીએ અને વધુ આવક મેળવી શકાય છે કહ્યું:-જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઇ વસાવા

Ⓜ️ગરૂડેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે દ્વિ-દિવસીય પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન ખુલ્લું મુકાયું. 
રાજપીપળા: રાજપીપલા ખેડૂત તાલીમ કેન્દ્ર તથા નર્મદા એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના સંયુક્ત ઉપક્રમે  નર્મદા જિલ્લાના ખેડૂત ભાઇઓ-બહેનોને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી અને નવીનતમ ખેતી પધ્ધતિ અંગેનું અદ્યતન માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગરુડેશ્વર ખાતે યોજાયેલા કૃષિમેળો -૨૦૨૦ અંતર્ગત દ્વિદિવસીય પાક પરિસંવાદને અને કૃષિ પ્રદર્શનને છોટાઉદેપુરના સંસદસભ્ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ  ડૉ. જીન્સી વિલીયમ,  પૂર્વ મંત્રી  શબ્દશરણભાઈ તડવી  સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમને દિપપ્રાગટય દ્વારા ખૂલ્લુ મૂકાયું હતું.

આ પણ જુઓ:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/02/blog-post_55.html

આ પ્રસંગે છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, સેન્દ્રિય ખેતીએ એક એવી વિચારધારા છે કે, જેના દ્વારા ગુણવતાયુક્ત ઉત્પાદન લઇ શકાય છે અને પર્યાવરણ પણ જાળવી શકાય છે તેમજ મિશ્ર ખેતી સાથે એક જ જમીન ઉપર એકનો એક પાક ન લેતા પાક બદલતો રાખવો જોઇએ. તેમણે વધુમાં  ઉમેર્યું કે,  વડાપ્રધાનશ્રીએ  આવકને બમણી કરવા અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મુકી છે જેનો તમામ ખેડુતોએ લાભ લેવો જોઈએ તેમજ ટપક સિંચાઈ  થકી આછી મહેનતે વધુ આવકપણ મેળવી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે  ખેતી તો કરીએ છીએ તેની સાથોસાથ બાગાયત, પશુપાલનનો વ્યવસાય પણ કરવાથી આવક વધુ મેળવી શકાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે નર્મદા જિલ્લામાં મેડીકલ કોલેજની મંજુરી આપી છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે.
તાં. ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા કૃષિ પ્રશ્નોત્તરી,  લેખિત પરીક્ષા, નમૂના ઓળખ સ્પર્ધામાં વિજેતા ૧૨ જેટલા ખેડૂત ભાઇઓ-બહેનોને મહાનુભાવોના હસ્તે ઇનામ એનાયત કરાયા હતા.
  આ પ્રસંગે વર્ષ ૨૦૧૮-૧૯  ના બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગૃપને રૂા.૨૦  હજાર  તેઓશ્રીના એકાઉન્ટમાં  RTGS થી ટ્રાન્સફર કરેલ છે, તેવા ગૃપ  નાંદોદ તાલુકાના વાઘેથા ગામના જય સતનામ સાહેબ ખેડુત મંડળ, સાગબારા તાલુકાનું નાની નાલ ગામનું સોતાલી યાહા સખી મંડળ, દેડીયાપાડાનું રેલ્વા ગામનું ખેડુત મંડળ વિકાસ ફાર્મર ઇન્ સંયુક્ત ખેતી નિયામકશ્રી એમ.કે.કુરેશી  સહિત વિશાળ સંખ્યામાં ખેડુત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ અને ખેડૂત ભાઇઓ-બહેનોએ પ્રદર્શન સ્ટોલ્સનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને જાત માહિતી મેળવી હતી.
પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ર્ડો. નિલેશ ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં અને અંતમાં નાયબ ખેતી નિયામકશ્રી ઢીમરે આભારદર્શન કર્યું હતું.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપલા
KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

નવા બજેટમાં સહકારી ક્ષેત્રે અને ખેડૂત લક્ષી બજેટને આવકારતા ભરૂચ નર્મદાના ખેડૂતો અને સહકારી આગેવાનો


Ⓜ️નવા બજેટમાં સહકારી ક્ષેત્રે અને ખેડૂત લક્ષી બજેટ ને આવકારતા ભરૂચ નર્મદાના ખેડૂતો અને સહકારી આગેવાનો 

Ⓜ️ભરૂચ નર્મદાના ખેડૂતોએ કર્યુ નાણામંત્રી નીતિન પટેલનું  કર્યુ સન્માન.

Ⓜ️રાજ્યની માંદી પડેલી સુગર ફેક્ટરીને 25 કરોડની વ્યાજ સહાયની જાહેરાતથી સુગર ફેકટરીઓને ખૂબ ફાયદો થશે કહ્યું: સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ

રાજપીપળા: નવા બજેટમાં સહકારી ક્ષેત્રે અને ખેડૂત લક્ષી બજેટ ને આવકારતા ભરૂચ-નર્મદાનાં ખેડૂતો અને સહકારી આગેવાનો મા આનંદ ની લાગણી પ્રવૃતિ છે
જેના અનુસંધાને ભરૂચ-નર્મદાનાં ખેડૂતોએ નાણામંત્રી નીતિન પટેલનુ  સન્માન કર્યું હતું.

ગુજરાત સરકાર ના નવા બજેટમા  ખેડૂતો, સહકારી ક્ષેત્રો માટે ખુબજ મહત્વ અને જરૂરિયાતોને જગ્યા આપી મંજૂરી આપી છે.જેનાથી ખેડૂતો અને સહકારી ક્ષેત્રોને ખૂબ ફાયદો થશે એ બાબતે રમત ગમત અને સહકાર મંત્રી ઈશ્વર પટેલ અને નર્મદા સુગર અને ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ એમ.ડી નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ ખડુતો વતી નાણામંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કરી તેમનું બહુમાન કર્યું હતું.

આ બાબતે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ખડુતોનું દુઃખ દૂર થયું છે.કેમ કે રાત્રીના લાઈટોને કારણે ખેડૂતોને દીપડાની બીક રહેતી હતી. હવે સવારે ખેડૂતોને લાઈટો મળશે.આ સાથે ખેતરોમાં ગોડાઉન માટે NA કરાવવા ખડુતોને પડતી મુશ્કેલી આ બજેટમાં દૂર કરી અને ઉપરથી ગોડાઉન બનાવવા માટે 30 હજારની સહાય જાહેર કરી છે.
રાજ્યની માંદી પડેલી સુગર ફેક્ટરીને 25 કરોડની વ્યાજ સહાયની જાહેરાતથી સુગર ફેકટરીઓને ખૂબ ફાયદો
 કર્યો છે.ખેડૂત લક્ષી બાબતોનો બજેટમાં સમાવેશ કર્યો છે.એટલે અમે ખેડૂતો અને સહકારી ક્ષેત્ર વતી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગાંધીનગર આભાર વ્યક્ત કર્યો હતો.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

KM NEWS
#KMNEWS
#manishkansara

OWNER
Manish Kansara
6352918965 

રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડ માં ભાગવત કથા પારાયણ.

Ⓜ️રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડ માં ભાગવત કથા પારાયણ.




Ⓜ️રાજપીપળા નગરમાં નિકળેલી ભવ્ય પોથીયાત્રા.

 Ⓜ️રથમાં વાજતે ગાજતે ભગવાનને બેસાડી નિકળેલી શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો જોડાયા. 

રાજપીપળા: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા નિલકંઠધામ પોઇચા પ્રેરીત શ્રી નીલકંઠ યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા પારાયણ નો પ્રારંભ થયો છે.
આ પણ જુઓ:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/02/blog-post_8.html

જે માટે રાજપીપળા શ્રીજી મેડિકલ સ્ટોરના રાજુભાઈ પટેલ સંતોષ ચાર રસ્તાથી વાજતે ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.
જેમાં શણગારેલા રથમાં ભગવાનની મૂર્તિ તથા સાધુ સંતોને બેસાડી તથા માથે પોથી મૂકીને પોથીયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી,
આ પણ જુઓ:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/02/blog-post_29.html

અને વાજતે ગાજતે જીન કમ્પાઉન્ડ સુધી શોભાયાત્રા નિકળી શોભાયાત્રા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.
એક click માં બધું અહીં:-
https://kansaramanish4kmnews.blogspot.com
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા. 

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER 
Manish Kansara 
6352918965 

તિલકવાડા ના બૂંજેઠા ગામ માં અનાજ કરીયાણાની દુકાનની અનડિટેક્ટર ચોરીને ડિટેક્ટ કરતી એલસીબી નર્મદા પોલીસ


Ⓜ️તિલકવાડા ના બૂંજેઠા ગામ માં અનાજ કરીયાણાની દુકાનની અનડિટેક્ટર ચોરીને ડિટેક્ટ કરતી એલસીબી નર્મદા પોલીસ

Ⓜ️શટર તોડી ને કરિયાણાનો સામાન તથા રોકડ રકમની ચોરીનો ગુનો કબૂલતા ત્રણે આરોપીઓની ધરપકડ.

 રાજપીપળા: તિલકવાડા ખાતે આવેલ અનાજ કરીયાણાની દુકાન શટર તોડીને કરિયાણાનો સામાન તથા રોકડ રકમની ચોરી પ્રકરણમાં ચોર ડિટેક્ટ કરવામાં એલ.સી.બી પોલીસને સફળતા મળી છે.

જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા સી.એમ.ગામીત એલ.સી.બી તથા એલ.સી.બી સ્ટાફને આપતી માહિતી મળતાં  તેમજ ખાનગી બાતમી રાહે બાતમી મેળવી તપાસ માં હતા, તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ આધારે
 આરોપી હેમરાજસિંહ અજીતસિંહ પરમાર, સંજયભાઈ ઇશ્વરભાઇ બારીયા (રહે, બુજેઠા) દિનેશભાઈ જાદવભાઈ બારીયા (રહે ચનવાડા, તા. ડભોઇ, વડોદરા)
 ની પૂછપરછ દરમિયાન બુંજેઠા ગામે કરિયાણાની દુકાનમાં ચોરી કરેલા આરોપીઓએ કબૂલાત કરી હતી.

આ પણ જુઓ:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/02/blog-post_8.html

કબૂલાત કરતાં ત્રણે આરોપીઓની મુદ્દામાલ સાથે તિલકવાડા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા
KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

દેડીયાપાડા તાલુકાના સામોટ ગામનો બુટલેગર વિદેશી દારૂના ગુનામાં પાસામાં ધકેલાયો.

Ⓜ️દેડીયાપાડા તાલુકાના સામોટ ગામનો બુટલેગર વિદેશી દારૂના ગુનામાં પાસામાં ધકેલાયો.

Ⓜ️આરોપીની ધરપકડ કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપતા બૂટલેગરોમાં ફફડાટ.

  રાજપીપળા: નર્મદાના દેડિયાપાડા પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં સંડોવાયેલ બુટલેગર આરોપી યશવંતભાઈ અજબસિંગ વસાવા (રહે, સામોટ તા.દેડીયાપાડા) દારૂની હેરાફેરી અને વેચાણના ગુનામાં સંડોવાયેલો હતો. તેની સામે નર્મદા પોલીસ દ્વારા પાસાના કાગળો તૈયાર કરી પાસા દરખાસ્ત કરવામાં આવી હતી. પાસા દરખાસ્ત નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ મંજૂર કરતાં યશવંતભાઈ ને એલસીબી નર્મદા દ્વારા તા. 28/2/ 2020 ના રોજ પાસાના કામે ધરપકડ કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવતા દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયેલો છે.

  રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965


એક ભારત શ્રેષ્ઠ ભારતનાં સૂત્રને સાર્થક કરનાર શ્રી સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ કરીને ભારતે સાચી અંજલી આપી છે કહ્યું:-સર્વાનંદ સોનોવાલ, મુખ્યમંત્રી, આસામ.

આસામના એક ભારત શ્રેષ્ઠ ભારતનાં સૂત્રને સાર્થક કરનાર શ્રી સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ કરીને ભારતે સાચી અંજલી આપી છે કહ્યું:-સર્વાનંદ સોનોવાલ,મુખ્યમંત્રી આસામ 

Ⓜ️મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મૂલાકાત

Ⓜ️સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબને શ્રધ્ધાંજલી અર્પતા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ.


 રાજપીપળા: કેવડીયા કોલોની ખાતે India Ideas Conclave માં હાજરી આપવા પધારેલા આસામનાં મુખ્યમંત્રી   સર્વાનંદ સોનોવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની દુનિયાની સૌથી વિરાટ પ્રતિમાંનાં ચરણોમાં શિશ ઝુકાવ્યુ હતું.
ત્યારબાદ ૧૩૫ મીટરની  ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પ્રતિમાનાં હદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્દઉપરાંત પ્રતિમાની આજુબાજુનાં પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “માં નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.





આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નાયબ મુખ્ય વહીવટદાર
નિલેશ દુબે, નાયબ કલેકટર બી.એ.અસારી, મામલતદાર, એ.કે.ભાટીયા તેઓની સાથે રહ્યા હતા.


 સોનોવાલને  સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદાર કચેરી દ્રારા પ્રતિમાની વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી અભિભુત થયેલા  સોનોવાલે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યુ હતુ કે, એક ભારત શ્રેષ્ઠ ભારતનાં સૂત્રને  સરદાર સાહેબે સાર્થક કર્યુ છે, ભારતે સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ કરીને સાચી શ્રધ્ધાંજલી અર્પી છે.મારૂ સદભાગ્ય છે કે આ  સ્થળની હું  મુલાકાત લઇ રહ્યો છુ.
 સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદાર કચેરી દ્રારા માનનીય મંત્રી પ્રહલાદ જોશીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરાયો હતો.

તસવીર :જ્યોતિ  જગતાપ , રાજપીપલા

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

Friday, February 28, 2020

हिन्दू पंचांग

हिन्दू पंचांग 

                🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

⛅ दिनांक 29 फरवरी 2020
⛅ दिन - शनिवार
⛅ विक्रम संवत - 2076
⛅ शक संवत - 1941
⛅ अयन - उत्तरायण
⛅ ऋतु - वसंत
⛅ मास - फाल्गुन
⛅ पक्ष - शुक्ल
⛅ तिथि - पंचमी सुबह 09:09  तक तत्पश्चात षष्ठी
⛅ नक्षत्र - भरणी 01 मार्च प्रातः 06:42 तक तत्पश्चात कृत्तिका
⛅ योग - ब्रह्म सुबह 12:06 तक तत्पश्चात इंद्रा
⛅ राहुकाल - सुबह 09:46 से सुबह 11:13 तक
⛅ सूर्योदय - 07:00
⛅ सूर्यास्त - 18:41
⛅ दिशाशूल - पूर्व दिशा में
⛅ व्रत पर्व विवरण -
 💥 विशेष - पंचमी को बेल खाने से कलंक लगता है।(ब्रह्मवैवर्त पुराण, ब्रह्म खंडः 27.29-34)

               🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

🌷घातक रोगों से मुक्ति पाने का उपाय  🌷

👉🏻 01 मार्च 2020 को दोपहर 11:17 से 02 मार्च सूर्योदय तक रविवारी सप्तमी है।
🙏🏻 रविवार सप्तमी के दिन बिना नमक का भोजन करें। बड़ दादा के १०८ फेरे लें । सूर्य भगवान का पूजन करें, अर्घ्य दें व भोग दिखाएँ, दान करें । तिल के तेल का दिया सूर्य भगवान को दिखाएँ ये मंत्र बोलें :-
🌷 "जपा कुसुम संकाशं काश्य पेयम महा द्युतिम । तमो अरिम सर्व पापघ्नं प्रणतोस्मी दिवाकर ।।"
💥 नोट : घर में कोई बीमार रहता हो या घातक बीमारी हो तो परिवार का सदस्य ये विधि करें तो बीमारी दूर होगी ।

                 🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

🌷 मंत्र जप एवं शुभ संकल्प हेतु विशेष तिथि 🌷
🙏🏻 सोमवती अमावस्या, रविवारी सप्तमी, मंगलवारी चतुर्थी, बुधवारी अष्टमी – ये चार तिथियाँ सूर्यग्रहण के बराबर कही गयी हैं।
🌷 इनमें किया गया जप-ध्यान, स्नान , दान व श्राद्ध अक्षय होता है।
🙏🏻 (शिव पुराण, विद्येश्वर संहिताः अध्याया (10)

                🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

🌷 रविवार सप्तमी 🌷

🙏🏻 रविवार सप्तमी के दिन जप/ध्यान करने का वैसा ही हजारों गुना फल होता है जैसा की सूर्य/चन्द्र ग्रहण में जप/ध्यान करने से होता |
🙏🏻 रविवार सप्तमी के दिन अगर कोई नमक मिर्च बिना का भोजन करे और सूर्य भगवान की पूजा करे , तो उसकी घातक बीमारियाँ दूर हो सकती हैं , अगर बीमार व्यक्ति न कर सकता हो तो कोई और बीमार व्यक्ति के लिए यह व्रत करे | इस दिन सूर्यदेव का पूजन करना चाहिये |

🌞 सूर्य भगवान पूजन विधि 🌞

🙏🏻 १) सूर्य भगवान को तिल के तेल का दिया जला कर दिखाएँ , आरती करें |
🙏🏻 २) जल में थोड़े चावल ,शक्कर , गुड , लाल फूल या लाल कुम कुम मिला कर सूर्य भगवान को अर्घ्य दें |

🌞 सूर्य भगवान अर्घ्य मंत्र 🌞

🌷 1. ॐ मित्राय नमः।
🌷 2. ॐ रवये नमः।
🌷 3. ॐ सूर्याय नमः।
🌷 4. ॐ भानवे नमः।
🌷 5. ॐ खगाय नमः।
🌷 6. ॐ पूष्णे नमः।
🌷 7. ॐ हिरण्यगर्भाय नमः।
🌷 8. ॐ मरीचये नमः।
🌷 9. ॐ आदित्याय नमः।
🌷 10. ॐ सवित्रे नमः।
🌷 11. ॐ अर्काय नमः।
🌷 12. ॐ भास्कराय नमः।
🌷 13. ॐ श्रीसवितृ-सूर्यनारायणाय नमः।

   
                🌞 ~ हिन्दू पंचांग ~ 🌞
         🙏🏻🌷💐🌸🌼🌹🍀🌺💐🙏🏻

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

વિધાનસભા / ટ્રમ્પની મુલાકાતનાં ખર્ચ માટે રાજ્ય સરકારે રૂપિયા 8 કરોડ - AMC એ 4.5 કરોડ મંજૂર કર્યા, 100 કરોડની વાતમાં દમ નથી: CM


વિધાનસભા  /  ટ્રમ્પની મુલાકાતનાં ખર્ચ માટે રાજ્ય સરકારે રૂપિયા 8 કરોડ - AMC એ 4.5 કરોડ મંજૂર કર્યા, 100 કરોડની વાતમાં દમ નથી: CM 
અમદાવાદઃ અમેરિકી રાષ્ટપ્રમુખ અને પીએમ મોદીએ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં કરેલા ‘નમસ્તે ટ્રમ્પ’ના કાર્યક્રમ પાછળ થયેલા ખર્ચ અંગે મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ટ્રમ્પની મુલાકાતના ખર્ચ માટે રાજ્ય સરકારે રૂ.8 કરોડ મંજૂર કર્યાં છે. જ્યારે AMCએ રૂ.4.5 કરોડનો ખર્ચ કર્યો છે. રૂ.100 કરોડનો ખર્ચ કર્યો હોવાની વાતમાં દમ નથી.ટ્રમ્પની મુલાકાતનો લાભ ગુજરાત અને દેશને થવાનો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેડિયમની આસપાસના રોડ રિસરફેસિંગ કરવામાં આવ્યા હતા. તેમજ ઔડા દ્વારા પણ રોડ તેમજ ફૂટપાથ પણ બનાવવામાં આવી હતી.
જે સાચું છે તે મુખ્યમંત્રીએ કહ્યું છેઃ નાયબ મુખ્યમંત્રી
જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ટ્રમ્પનાં પ્રવાસ ખર્ચ પર કોંગ્રેસના બધાં આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે.જે સાચું છે તે મુખ્યમંત્રી એ કહ્યું છે.

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

રાજપીપળા રાજવંત પેલેસમાં પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ ની ઉપસ્થિતિમાં ન્યૂયોર્કના કલાકારો દ્વારા સમલૈંગિકો માટે ડાન્સ અને વર્કશોપનું આયોજન

Ⓜ️રાજપીપળા રાજવંત પેલેસમાં પ્રિન્સ યુવરાજ  માનવેન્દ્રસિંહ ની ઉપસ્થિતિમાં ન્યૂયોર્કના કલાકારો દ્વારા સમલૈંગિકો માટે ડાન્સ અને વર્કશોપનું આયોજન

 Ⓜ️વિશ્વ ખ્યાતી ધરાવનારા યુકેથી પધારેલ  ટ્રાન્સજેન્ડર વુમન  જેન  વોટસન  નામની જાણીતી મહિલાની  ખાસ ઉપસ્થિતિ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા

રાજપીપળા: એચઆઈવી પીડિતો અને સમલૈંગિકોની સમસ્યા માટે કામ કરતા અને વિશ્વભરમાં ખ્યાતિ પામી ને
 વર્લ્ડ સેલિબ્રિટી બની ગયેલા રાજપીપળા રાજવી 
પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ન્યૂયોર્કના કલાકારો દ્વારા સમલૈંગિકોમાં ટેબ્લેટ ડાન્સ અને વર્કશોપનું આયોજન રાજવંત પેલેસ ખાતે યોજાયું હતું.
જેમાં ન્યુયોર્ક  ના કલાકારો દ્વારા ખાસ પ્રકારના ફ્લેટ હવામાં ઉડાડી જુદી જુદી આકૃતિઓ રચીને ફ્લેગ્સ અને વર્કશોપનું આયોજન કરાયું હતું. 

એચઆઈવી પીડિતો અને સમલૈંગિકોની સમસ્યા માટે કામ કરતા અને વિશ્વભરમાં ખ્યાતિ પામી ને વર્લ્ડ સેલિબ્રિટી બની ગયેલા રાજપીપળા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં ન્યૂયોર્કના કલાકારો દ્વારા સમલૈંગિકો માટે ફ્લેગ  ડાન્સ અને વર્કશોપનું આયોજન રાજવંત પેલેસ ખાતે યોજાયું હતું જેમાં ન્યુયોર્ક  ના કલાકારો દ્વારા ખાસ પ્રકારના ફ્લેગ  હવામાં ઉડાડી જુદી જુદી આકૃતિઓ રચીને ફ્લેગડાન્સ  અને વર્કશોપનું આયોજન કરાયું હતું. 


સમલૈંગિકો માટે કામ કરતા યુવરાજ માનવેન્દ્રસિંહે વિશેષ કાર્યક્રમ જેનું નામ “બોર્ડર ટુ બોમ્બે” રાખવામાં આવ્યું હતું જેમાં યુવરાજના જણાવ્યા અનુસાર આ વખતે  બોર્ડર ટુ બોમ્બે ની થીમ સાથે કાર્યક્રમ યોજાયો છે. 





જેમાં કલાકાર માઈકલ ડિક્સે  હાજર રહી ડાન્સ પરર્ફોર્મ કરી સમલૈંગિકોના ખાલી જીવનને ઉત્સાહથી ભરી દેવા જુદા-જુદા મુદ્દાઓની ફ્લેગની મદદથી આકૃતિઓ બનાવી ડાન્સ કરવાથી જીવનમાં નિરાશા હતાશા દૂર થઈ જતી હોવાનું જણાવ્યુ હતુ. 

આ પ્રસંગે  બ્રિટિશ નાગરિકત્વ ધરાવતી યુ.કે.થી ખાસ મહેમાન તરીકે પધારેલ જેનવોટસન નામની જાણીતી મહિલા તબીબી ટ્રાન્સજેન્ડર  વુમન ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
 જે મેલ  ટુ ફિમેલ ટ્રાન્સ જેન્ડરના ઓપરેશનનો કરવા માટે વિશ્વ વિખ્યાત  છે. આ એકમાત્ર એવી મહિલા  છે જેણે અનેક પુરુષને 300થી વધુ પુરુષજાતિ માંથી સ્ત્રી બનવું હોયતો  તેની જાતિ પરિવર્તન કરીને ઓપરેશન કરીને પુરુષમાંથી સ્ત્રી બનાવ્યા છે. જેમાં પ્લાસ્ટિક સર્જરી, બ્રેસ્ટ ઇમ્પ્લાંટ સર્જરી કરીને જાતિ પરિવર્તન કરી શકાય છે જે લોકોમા પુરુષ હોવા છતા સ્ત્રી ના લક્ષણો વધારે દેખાતા હોય તેવા પુરુષનુ જાતિ પરિવર્તન કરી શકાય છે દરેક ને પોતાની જાતિમાં જીવવાનો અધિકાર છે. જોકે સ્ત્રી માંથી  ફરી પુરુષ બની શકાતું નથી.  સર્જરીનો ખર્ચ વિદેશમાં કરોડોનો થતો હોઈ ભારતમાં 10 લાખમાં  થઈ જતો હોઈ ભારતમાં  આ સર્જરી કરી સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તસવીર - જ્યોતિ જગતાપ
રિપોર્ટર ~ દીપક જગતાપ, રાજપીપળા 
KM NEWS #KMNEWS #manishkansara
OWNER Manish Kansara 6352918965

કોરોના વાઇરસ / વૈશ્વિક બજારોમાં મંદી બાદ સેન્સેક્સ 1300 પોઇન્ટ તૂટયો, ગણતરીની મિનિટોમાં રોકાણકારોની 5 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ

બિઝનેસ: ચીન બાદ હવે સમગ્ર વિશ્વ માટે કોરોના વાઈરસ એક ગંભીર સમસ્યા બનવા જઈ રહ્યો હોઈ ગઈકાલ રાત્રે અમેરિકાના શેરબજારોમાં બોલાયેલા મોટા કડાકા બાદ આજે ભારતીય શેરબજાર પર પણ વૈશ્વિક બજારોની સ્પષ્ટ અસર જોવા મળી છે અને બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં આશરે 1300 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. નિફ્ટી પણ 382 પોઇન્ટ એટલે કે આશરે 2.76 ટકાના તીવ્ર કડાકા સાથે 11,312 બોલાઈ છે. આ સાથે સેન્સેક્સે આજે 39,000ની સપાટી ગુમાવી દીધી હતી. જ્યારે નિફ્ટીએ 11,400ની મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની સપાટી ગુમાવી છે.બીએસઈ સેન્સેક્સ 1300 પોઇન્ટ ઘટી 38,445 જ્યારે નિફ્ટી 382.15 અથવા 3.28 ટકા તૂટી 11,251 રહી છે.

સેન્સેક્સ પેકની તમામ 30 સ્ક્રીપના ભાવોમાં ઘટાડો જોવા મળી રહી છે. આ સ્ક્રીપમાં એક ટકાથી લઈ 8.50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ ઈન્ડેક્સ સૌથી વધારે 550 એટલે કે 6.21 ટકા, ઓટો ઈન્ડેક્સ 587.09 પોઇન્ટ એટલે કે 3.63 ટકા, આઈટી ઈન્ડેક્સ 547.98 પોઇન્ટ અથવા 3.45 ટકા, ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 434.84 પોઇન્ટ અથવા 3.34 ટકા ગગડ્યા છે. ભારતીય શેરબજારમાં આજે જે આશરે 1100 પોઇન્ટનો કડાકો આવ્યો છે તેને લીધે રોકાણકારોની કુલ સંપત્તિમાં આશરે રૂપિયા પાંચલાખ કરોડની ગણતરીની મિનિટોમાં જ ધોવાણ થયું છે.બીએસઈ ખાતે કુલ 1,897 સ્ક્રીપમાં કામકાજ થઈ રહ્યું છે,જે પૈકી 1,633 સ્ક્રીપના ભાવોમાં મંદી જોવા મળે છે, 197 સ્ક્રીપમાં સામાન્ય સુધારો જ્યારે 67 સ્ક્રીપના ભાવ યથાવત છે.મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 536.94 પોઇન્ટ અથવા 3.56 ટકા અને 500.82 પોઇન્ટ એટલે કે 3.52 ટકાનો ઘટાડો થયો છે. ફોરેન પોર્ટફોર્લિયો ઈન્વેસ્ટર્સ (FPI) અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા ચોતરફથી તમામ સેક્ટરોમાં મોટા પ્રમાણે વેચવાલી કરી રહ્યા છે.

વૈશ્વિક બજારોની સ્થિતિ

ગઈકાલે અમેરિકાનો ડાઉ જોન્સ 1,190.95 પોઇન્ટ એટલે કે 4.42 ટકાના ઘટાડા સાથે 25,766.64,S&P 500 137.63 પોઇન્ટ 4.42 ટકા 2,978.76, બ્રાઝીલ બોવેસ્પા સ્ટોક ઈન્ડેક્સ 10,697.88 પોઇન્ટ એટલે 9.41 ટકા તૂટી 102,983.54 રહ્યા હતા. એશિયાના બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી 868.11 પોઇન્ટ અથવા 3.96 ટકા, હોંગકોંગનો હેંગસેંગ 670.34 પોઇન્ટ અથવા 2.50 ટકા, ચીનનો શાંઘાઈ એસઈ કોમ્પોઝીટ 100.76 પોઇન્ટ અથવા 3.37 ટકા ગગડ્યા છે.જ્યારે યુરોપમાં ઈગ્લેન્ડો એફટીએસઈ-100 આશરે 246.07 પોઇન્ટ અથવા 3.49 ટકા, ફ્રાંસનો સીએસી-40 આશરે 188 પોઇન્ટ અથવા 3.32 ટકા, જર્મનીનો ડીએએક્સ આશરે 407 પોઇન્ટ અથવા 3.17 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.


આ સપ્તાહમાં શેરબજાર આશરે 2500 પોઇન્ટ ગગડ્યું

ભારતીય શેરબજારમાં આ સપ્તાહના પાંચેય દિવસ સતત મંદીમય વલણ રહ્યું છે. ગત 24મી ફેબ્રુઆરી એટલે કે સોમવારથી અત્યાર સુધીમાં શેરબજારમાં આશરે 2500પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે.

ક્રુડ ઓઈલે પણ 50 ડોલરની સપાટી ગુમાવી

કોરોના વાઈરસની શેરબજાર ઉપરાંત ક્રુડ ઓઈલના ભાવો પર પણ અસર જોવા મળી રહી છે. ગઈકાલ રાત્રે WTI ક્રુડ ઓઈલના પ્રતિ બેરલ ભાવ 1.64 ડોલર એટલે કે 3.48 ટકા ગગડી 47.09 ડોલર અને બ્રેન્ટ ક્રુડ ઓઈલના ભાવ 1.25 ડોલર અથવા 2.40 ટકા ઘટી 52.18 રહ્યા છે.કોરોના વાઈરસના વ્યાપને લીધે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડવાની સંભવાના વચ્ચે ક્રુડની માંગ પણ ઘટવાની શક્યતા પાછળ ક્રુડના ભાવોમાં આ ઘટાડો થયો છે

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

Thursday, February 27, 2020

हिन्दू पंचांग

हिन्दू पंचांग 

                   🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

⛅ दिनांक 28 फरवरी 2020
⛅ दिन - शुक्रवार
⛅ विक्रम संवत - 2076
⛅ शक संवत - 1941
⛅ अयन - उत्तरायण
⛅ ऋतु - वसंत
⛅ मास - फाल्गुन
⛅ पक्ष - शुक्ल
⛅ तिथि - पंचमी पूर्ण रात्रि तक
⛅ नक्षत्र - अश्विनी 29 फरवरी प्रातः 04:03 तक तत्पश्चात भरणी
⛅ योग - शुक्ल सुबह 11:20 तक तत्पश्चात ब्रह्म
⛅ राहुकाल - सुबह 11:13 से दोपहर 12:40 तक
⛅ सूर्योदय - 07:01
⛅ सूर्यास्त - 18:41
⛅ दिशाशूल - पश्चिम दिशा में
⛅ व्रत पर्व विवरण - पंचमी वृद्धि तिथि, राष्ट्रीय विज्ञान दिवस

 💥 विशेष - षष्ठी को नीम की पत्ती, फल या दातुन मुँह में डालने से नीच योनियों की प्राप्ति होती है।(ब्रह्मवैवर्त पुराण, ब्रह्म खंडः 27.29-34)

               🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

🌷 घर में सुख-शांति के लिए 🌷

🏡 घर के मुख्य दरवाजा की जो दहलिज होती है | उस दहलिज को रोज सुबह-शाम साफ़ पानी से धो दिया जाय तो उस घर में अंदर आने वाले व बाहर जाने वाले को सुख-शांति और सफलता की प्राप्ति होती है |

               🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

🌷 गर्मी या सिरदर्द हो तो 🌷

🌞 गर्मी है तो एक लीटर पानी उबालो, उबालकर आधा लीटर हो जाये तो उसे  पीने  से गर्मी का प्रभाव शांत हो जायेगा | फिर भी आँखे जलती हैं और गर्मी है तो एक कटोरी में पानी लो मुह में कुल्ला घुमाओ और दोनो आँख  पानी में  डुबो दीजिए आँखो के द्वारा गर्मी खिंच जायेगी, सिरदर्द की बहुत सारी बीमारियाँ इसी से भी भाग जाती है |

              🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

🌷 धन, समृद्धि, सुख और शांति के लिए 🌷

🙏🏻 हिंदू धर्म में कुछ चीजें ऐसी मानी गई हैं जिन्हें घर में जरूर रखना चाहिए। कहा जाता है जहां भी ये मंगल प्रतीक रखें जाते हैं। उस घर में हमेशा बरकत बनी रहती है।  साथ ही धन, समृद्धि और सुख की गंगा बहने लगती है। यही कारण है कि इन चीजों को पूजा की जगह रखने का अधिक महत्व  है आइए जानते हैं कौन सी हैं वो चीजें...

इन 5 चीजों को घर में रखने से होगी धन, समृद्धि,सुख और शांति

1Ⓜ️कलश
कलश सुख और समृद्धि का प्रतीक होता है  पूजन के स्थान पर रोली,  कुम -कुम से अष्टदल कमल की आकृति बनाकर उस पर यह मंगल कलश रखा जाता है । इससे घर में समृद्धि रहती है ।
2Ⓜ️स्वस्तिक
स्वस्तिक को शक्ति, सौभाग्य, समृद्धि और मंगल का प्रतीक माना जाता है ।हर काम में इसको बनाया जाता है ।इसलिए घर के पूजन स्थल पर धातु का बना स्वस्तिक जरूर रखना चाहिए ।
3Ⓜ️शंख
शंख समुद्र  मंथन के समय प्राप्त चौदह अनमोल रत्नों में से एक है । लक्ष्मी साथ उत्पन्न होने के कारण यह उनको प्रिय है ।इसलिए घर के पूजन स्थल पर इसे जरूर रखना चाहिए ।
4Ⓜ️दीपक और धूपदान
पारंपरिक दीपक मिट्टी का ही होता है ।धूप देने का पात्र भी मिट्टी का होता है ।इस पर उपला रखकर गुड़ और घी की धूप भी दी जाती है । ऐसा करने से घर में हमेशा समृद्धि रहती है ।
5Ⓜ️घंटी
जिन स्थानों पर घंटी बजने की आवाज नियमित आती है वहां का वातावरण हमेशा शुद्ध और पवित्र बना रहता है ।इससे नकारात्मक शक्ति हटती है और समृद्धि के दरवाजे खुलते हैं ।

                🌞 ~ हिन्दू पंचांग ~ 🌞
         🙏🏻🌷💐🌸🌼🌹🍀🌺💐🙏🏻

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965