Sunday, March 1, 2020

ભરૂચ શહેરમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ, શહેરવાસીઓએ હિલ સ્ટેશન જેવી આહ્લાદક મજા માણી



અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com

Monday, March 2, 2020
ભરૂચ: દક્ષિણ ગુજરાતમાં આજે ફરી ધુમ્મસનું વાતાવરણ સર્જાયું હતું. ભરૂચમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલુ જોવા મળ્યું છે.

આ પણ વાંચો 
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post.html

ભારે ધુમ્મસથી રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા જોવા મળ્યા. રસ્તાઓ પર અંધકાર છવાતા અકસ્માતના ભય હેઠળ વાહન ચાલકો માટે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ટ્રેન અને વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી.


બીજી તરફ ધુમ્મસની ચાદર પથરાતાં શહેરમાં આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. હિલ સ્ટેશન જેવુ વાતાવરણ જોવા મળ્યું હતું. નર્મદા નદી અને ગોલ્ડન બ્રિજ પણ ધુમ્મસના ધુમાડામાં ઢંકાય ગયો હતો. જો કે, શહેરવાસીઓએ અચાનક બદલાયેલા આહ્લાદક  વાતાવરણની મજા માણી હતી.
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post.html


KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

No comments:

Post a Comment